છૂટાં છૂટા તીર અમને મારો મા

Auto-scrollSpeed 3

Touch the screen or press any key to pause.

Reading settings

Text size
Show
Layout (wide screens)
Line spacing
  1. છૂટાં છૂટા તીર અમને મારો મા રે બાઈજી મુજથી સહ્યાં નવ જાય રે કલેજા અમારા એણે વીંધી નાખ્યાં બાઈજી છાતી મારી ફાટું ફાટું થાય રે .... છૂટાં છૂટાં તીર

  2. બાણ રે વાગ્યા ને રુંવાડા વીંધાણા મુખથી નવ સહેવાય રે આપોને વસ્તુ અમને લાભ જ લેવા પરિપૂર્ણ કરોને કાય રે ... છૂટાં છૂટાં તીર

  3. બાણ તમને હજી નથી લાગ્યાં પાનબાઈ બાણ રે વાગ્યાં ને ઘણી વાર રે, બાણ રે વાગ્યાથી સુરતા ચઢે આસમાનમાં ને દેહની દશા મટી જાય રે .... છૂટાં છૂટાં તીર

  4. બાણ રે વાગ્યાં હોય તો બોલાય નહીં પાનબાઈ પરિપૂર્ણ વચનમાં વર્તાય જો, ગંગા સતી રે એમ જ બોલિયા પૂર્ણ અધિકારી કહેવાય જો .... છૂટાં છૂટાં તીર

Roman transliteration (IAST)

Automatic transliteration.

  1. chūṭāṃ chūṭā tīra amane māro mā re bāījī mujathī sahyāṃ nava jāya re kalejā amārā eṇe vīṃdhī nākhyāṃ bāījī chātī mārī phāṭuṃ phāṭuṃ thāya re .... chūṭāṃ chūṭāṃ tīra

  2. bāṇa re vāgyā ne ruṃvāḍā vīṃdhāṇā mukhathī nava sahevāya re āpone vastu amane lābha ja levā paripūrṇa karone kāya re ... chūṭāṃ chūṭāṃ tīra

  3. bāṇa tamane hajī nathī lāgyāṃ pānabāī bāṇa re vāgyāṃ ne ghaṇī vāra re, bāṇa re vāgyāthī suratā caḍhe āsamānamāṃ ne dehanī daśā maṭī jāya re .... chūṭāṃ chūṭāṃ tīra

  4. bāṇa re vāgyāṃ hoya to bolāya nahīṃ pānabāī paripūrṇa vacanamāṃ vartāya jo, gaṃgā satī re ema ja boliyā pūrṇa adhikārī kahevāya jo .... chūṭāṃ chūṭāṃ tīra

How to use this page
  1. Tap Kirtan for large text that keeps the screen awake. Press Start to scroll while you sing; touch the screen to pause.

  2. Tap Aa to change the text size and line spacing, or to show both, lyrics only or translation only. Your choice is remembered.

  3. Under Read in, pick a script to read the same text in Devanagari, Bengali, Tamil, Telugu and more.

  4. Compare shows the lyrics side by side in two scripts, such as Devanagari and Roman, verse by verse. Choose any script or a translation for each column; on songs and prayers, Show meaning adds the meaning under each verse.

  5. Tap Save to keep this page under Your songs on the home page. Pages you open appear there too, on this device only.

  6. Share sends a link to this page. PDF makes a clean sheet without menus, to save or print.

  7. At the end, Previous and Next take you through the list in order.

All tips

Text: Gujarati Wikisource: છૂટાં છૂટા તીર અમને મારો મા (Wikisource contributors (see the page history)),CC BY-SA 4.0, retrieved 2026-11-08. Other scripts and the Roman transliteration are generated automatically.