ચિત્તડાં ચોરાણાં તેને શું રે કરું?

Auto-scrollSpeed 3

Touch the screen or press any key to pause.

Reading settings

Text size
Show
Layout (wide screens)
Line spacing
  1. શું કરું રાજ તારાં ? શું કરું પાટ તારાં ? ચિત્તડાં ચોરાણાં તેને શું રે કરું? રાણા શું રે કરું ? ભૂલી ભૂલી હું તો ઘર કેરાં કામ ... રાણા, ચિતડાં ચોરાણાં અન્નડાં ન ભાવે, નેણે નિદ્રા ન આવે, ગિરિધરલાલ વિના ઘડી ન આરામ ... રાણા, ચિતડાં ચોરાણાં ચિત્તોડગઢમાં રાણી, ચોરેચૌટે વાતો થાય, માનો મીરાં, આ તો જીવ્યું ન જાય ... રાણા, ચિતડાં ચોરાણાં ઊભી બજારે રાણા, ગજ ચાલ્યો જાય છે, શ્વાન ભસે તેને લજ્જા નવ થાય ... રાણા, ચિતડાં ચોરાણાં નિંદા કરે રાણા, તારા નગરના લોક એ, ભજન ભૂલું તો મારો ફેરો થાય ફોક ... રાણા, ચિતડાં ચોરાણાં મનમાં ભજો મીરાં, નારાયણ નામને, પ્રગટ ભજો તો મારાં છોડી જજો ગામ ... રાણા, ચિતડાં ચોરાણાં નગરીના લોકો રાણા, મીરાંને મનાવે સૌ, માનો માનો, ને કંઈ છોડો, એવી ચાલ ... રાણા, ચિતડાં ચોરાણાં બાઈ મીરાં કહે પ્રભુ ગિરિધરના ગુણ વા’લા, હરિને ભજીને હું તો થઈ હવે ન્યાલ ... રાણા, ચિતડાં ચોરાણાં

Roman transliteration (IAST)

Automatic transliteration.

  1. śuṃ karuṃ rāja tārāṃ ? śuṃ karuṃ pāṭa tārāṃ ? cittaḍāṃ corāṇāṃ tene śuṃ re karuṃ? rāṇā śuṃ re karuṃ ? bhūlī bhūlī huṃ to ghara kerāṃ kāma ... rāṇā, citaḍāṃ corāṇāṃ annaḍāṃ na bhāve, neṇe nidrā na āve, giridharalāla vinā ghaḍī na ārāma ... rāṇā, citaḍāṃ corāṇāṃ cittoḍagaḍhamāṃ rāṇī, corecauṭe vāto thāya, māno mīrāṃ, ā to jīvyuṃ na jāya ... rāṇā, citaḍāṃ corāṇāṃ ūbhī bajāre rāṇā, gaja cālyo jāya che, śvāna bhase tene lajjā nava thāya ... rāṇā, citaḍāṃ corāṇāṃ niṃdā kare rāṇā, tārā nagaranā loka e, bhajana bhūluṃ to māro phero thāya phoka ... rāṇā, citaḍāṃ corāṇāṃ manamāṃ bhajo mīrāṃ, nārāyaṇa nāmane, pragaṭa bhajo to mārāṃ choḍī jajo gāma ... rāṇā, citaḍāṃ corāṇāṃ nagarīnā loko rāṇā, mīrāṃne manāve sau, māno māno, ne kaṃī choḍo, evī cāla ... rāṇā, citaḍāṃ corāṇāṃ bāī mīrāṃ kahe prabhu giridharanā guṇa vā’lā, harine bhajīne huṃ to thaī have nyāla ... rāṇā, citaḍāṃ corāṇāṃ

How to use this page
  1. Tap Kirtan for large text that keeps the screen awake. Press Start to scroll while you sing; touch the screen to pause.

  2. Tap Aa to change the text size and line spacing, or to show both, lyrics only or translation only. Your choice is remembered.

  3. Under Read in, pick a script to read the same text in Devanagari, Bengali, Tamil, Telugu and more.

  4. Compare shows the lyrics side by side in two scripts, such as Devanagari and Roman, verse by verse. Choose any script or a translation for each column; on songs and prayers, Show meaning adds the meaning under each verse.

  5. Tap Save to keep this page under Your songs on the home page. Pages you open appear there too, on this device only.

  6. Share sends a link to this page. PDF makes a clean sheet without menus, to save or print.

  7. At the end, Previous and Next take you through the list in order.

All tips

Text: Gujarati Wikisource: ચિત્તડાં ચોરાણાં તેને શું રે કરું? (Wikisource contributors (see the page history)),CC BY-SA 4.0, retrieved 2026-11-08. Other scripts and the Roman transliteration are generated automatically.