મેં તો હૃદયમાં ઓળખ્યા રામ

Auto-scrollSpeed 3

Touch the screen or press any key to pause.

Reading settings

Text size
Show
Layout (wide screens)
Line spacing
  1. મેં તો હૃદયમાં ઓળખ્યા રામ, રાણા ઘરે નહીં રે આવું. આપુ આપુ સોના ચુડલો તુને, આપુ એકાવળ હાર; બાણુ લખ આપુ માળવોરે, આપુ ઘોડલીયાની જોડ રે મેરા ઘેર આવોને. મેંતો

  2. સોના ચુડલો હું તો પત્થર પછાડું રાણા તોડું એ તેકાવાળ હાર, હાથીને ઘોડા માલ ખજાના એતો, કરી દોને બ્રાહ્મણને દાન રે રાણા ઘરે નહીં રે આવું.

  3. રાણાજી કાગળ લખી મોકલે રે, દેજો મીરાંને હાથ; સાધુની સંગત છોડીદોને, તમને મહેલાંની કરૂં પટારણી રે રાણા ઘરે નહીં રે આવું.

  4. મીરાંબાઈ કાગળ લખી મોકલે રે, દો રાણાજીને હાથ, રાજપાટ તમે છોડી દોને, વસો સાધુની સાથરે- રાણા ઘરે નહીં રે આવું.

  5. ભાઇ રે સાથીડા સાંઢણી શણગારો, મારે જાવું તે સો કોશ, રાણાજીના તારા રાજમાં મારે, પાણી પીધાનો છે દોષ રાણા ઘરે નહીં રે આવું.

  6. મીરાંને ગીરધર મળ્યા નાગર નંદાજીની જોડ, બાઈ મીરાં કહે મારો સ્વામી શામળીયો, એ તો પૂરે મારા મનડાના કોડરે રાણા ઘરે નહીં રે આવું.

Roman transliteration (IAST)

Automatic transliteration.

  1. meṃ to hṛdayamāṃ ol̤akhyā rāma, rāṇā ghare nahīṃ re āvuṃ. āpu āpu sonā cuḍalo tune, āpu ekāval̤a hāra; bāṇu lakha āpu māl̤avore, āpu ghoḍalīyānī joḍa re merā ghera āvone. meṃto

  2. sonā cuḍalo huṃ to patthara pachāḍuṃ rāṇā toḍuṃ e tekāvāl̤a hāra, hāthīne ghoḍā māla khajānā eto, karī done brāhmaṇane dāna re rāṇā ghare nahīṃ re āvuṃ.

  3. rāṇājī kāgal̤a lakhī mokale re, dejo mīrāṃne hātha; sādhunī saṃgata choḍīdone, tamane mahelāṃnī karūṃ paṭāraṇī re rāṇā ghare nahīṃ re āvuṃ.

  4. mīrāṃbāī kāgal̤a lakhī mokale re, do rāṇājīne hātha, rājapāṭa tame choḍī done, vaso sādhunī sāthare- rāṇā ghare nahīṃ re āvuṃ.

  5. bhāi re sāthīḍā sāṃḍhaṇī śaṇagāro, māre jāvuṃ te so kośa, rāṇājīnā tārā rājamāṃ māre, pāṇī pīdhāno che doṣa rāṇā ghare nahīṃ re āvuṃ.

  6. mīrāṃne gīradhara mal̤yā nāgara naṃdājīnī joḍa, bāī mīrāṃ kahe māro svāmī śāmal̤īyo, e to pūre mārā manaḍānā koḍare rāṇā ghare nahīṃ re āvuṃ.

How to use this page
  1. Tap Kirtan for large text that keeps the screen awake. Press Start to scroll while you sing; touch the screen to pause.

  2. Tap Aa to change the text size and line spacing, or to show both, lyrics only or translation only. Your choice is remembered.

  3. Under Read in, pick a script to read the same text in Devanagari, Bengali, Tamil, Telugu and more.

  4. Compare shows the lyrics side by side in two scripts, such as Devanagari and Roman, verse by verse. Choose any script or a translation for each column; on songs and prayers, Show meaning adds the meaning under each verse.

  5. Tap Save to keep this page under Your songs on the home page. Pages you open appear there too, on this device only.

  6. Share sends a link to this page. PDF makes a clean sheet without menus, to save or print.

  7. At the end, Previous and Next take you through the list in order.

All tips

Text: Gujarati Wikisource: મેં તો હૃદયમાં ઓળખ્યા રામ (Wikisource contributors (see the page history)),CC BY-SA 4.0, retrieved 2026-11-08. Other scripts and the Roman transliteration are generated automatically.