કળજુગમાં જતિ સતી

Auto-scrollSpeed 3

Touch the screen or press any key to pause.

Reading settings

Text size
Show
Layout (wide screens)
Line spacing
  1. કળજુગમાં જતિ સતી કળજુગમાં જતિ સતી સંતાશે ને કરશે એકાંતમાં વાસ રે, કુડા ને કપટી ગુરુ ને ચેલા પરસ્પર નહીં વિશ્વાસ રે ... કળજુગમાં

  2. ગુણી ગુરુ ને ચતુર ચેલો પણ બેયમાં ચાલશે તાણાવાણ રે, ગુરુના અવગુણ ગોતવા માંડશે ને ગાદીના ચાલશે ઘમસાણ રે ... કળજુગમાં

  3. ચેલકો બીજા ચેલા પર મોહશે ને પોતે ગુરુજી થઈને બેસે રે, ગુરુની દિક્ષા લઈ શિક્ષા ન માને જ્ઞાન કે ગમ નહીં લેશ રે ... કળજુગમાં

  4. ચેલો ચેલા કરી કંઠીઓ બાંધશે ને બોધમાં કરશે બકવાદ રે, પેટને પોષવા ભીખીને ખાશે ને પુરુષાર્થમાં પરમાદ રે ... કળજુગમાં

  5. ધનને હરવા છળ કરશે ને નિતનવા ગોતશે લાગ રે, આસન ઉથાપી કરશે ઉતારા ને વિષયમાં એને અનુરાગ રે ... કળજુગમાં

  6. વાદવિવાદ ને ધરમકરમમાં ચૂકશે નહીં કરતા એ હાણ રે, ગંગાસતી કહે એવાથી ચેતજો કલજુગના જાણી પરમાણ રે ... કળજુગમાં

Roman transliteration (IAST)

Automatic transliteration.

  1. kal̤ajugamāṃ jati satī kal̤ajugamāṃ jati satī saṃtāśe ne karaśe ekāṃtamāṃ vāsa re, kuḍā ne kapaṭī guru ne celā paraspara nahīṃ viśvāsa re ... kal̤ajugamāṃ

  2. guṇī guru ne catura celo paṇa beyamāṃ cālaśe tāṇāvāṇa re, gurunā avaguṇa gotavā māṃḍaśe ne gādīnā cālaśe ghamasāṇa re ... kal̤ajugamāṃ

  3. celako bījā celā para mohaśe ne pote gurujī thaīne bese re, gurunī dikṣā laī śikṣā na māne jñāna ke gama nahīṃ leśa re ... kal̤ajugamāṃ

  4. celo celā karī kaṃṭhīo bāṃdhaśe ne bodhamāṃ karaśe bakavāda re, peṭane poṣavā bhīkhīne khāśe ne puruṣārthamāṃ paramāda re ... kal̤ajugamāṃ

  5. dhanane haravā chal̤a karaśe ne nitanavā gotaśe lāga re, āsana uthāpī karaśe utārā ne viṣayamāṃ ene anurāga re ... kal̤ajugamāṃ

  6. vādavivāda ne dharamakaramamāṃ cūkaśe nahīṃ karatā e hāṇa re, gaṃgāsatī kahe evāthī cetajo kalajuganā jāṇī paramāṇa re ... kal̤ajugamāṃ

How to use this page
  1. Tap Kirtan for large text that keeps the screen awake. Press Start to scroll while you sing; touch the screen to pause.

  2. Tap Aa to change the text size and line spacing, or to show both, lyrics only or translation only. Your choice is remembered.

  3. Under Read in, pick a script to read the same text in Devanagari, Bengali, Tamil, Telugu and more.

  4. Compare shows the lyrics side by side in two scripts, such as Devanagari and Roman, verse by verse. Choose any script or a translation for each column; on songs and prayers, Show meaning adds the meaning under each verse.

  5. Tap Save to keep this page under Your songs on the home page. Pages you open appear there too, on this device only.

  6. Share sends a link to this page. PDF makes a clean sheet without menus, to save or print.

  7. At the end, Previous and Next take you through the list in order.

All tips

Text: Gujarati Wikisource: કળજુગમાં જતિ સતી (Wikisource contributors (see the page history)),CC BY-SA 4.0, retrieved 2026-11-08. Other scripts and the Roman transliteration are generated automatically.