નંદલાલ નહિ રે આવું
નંદલાલ નહિ રે આવું કે ઘેર કામ છે; તુલસીની માળામાં શ્યામ છે; વા’લા. નંદલાલ૦ વૃંદા તે વનને મારગ જાતાં; રાધા ગોરીને કાન શ્યામ છે, વા’લા. નંદલાલ૦ વૃંદા તે વનમાં રાસ રચ્યો છે; સહસ્ત્ર ગોપી ને એક કહાન છે રે; વા’લા. નંદલાલ૦
વૃંદા તે વનને મારગ જાતાં, દાણ આપ્યાની ઘણી હામ છે; વા’લા. નંદલાલ૦ વૃંદા તે વનની કુંજગલીમાં; ઘેરઘેર ગોપીઓનાં ઠામ છે રે; વા’લા. નંદલાલ૦ આણી તીરે ગંગા વા’લા પેલી તીરે જમુના; વચમાં ગોકુળિયું ગામ છે; વા’લા. નંદલાલ૦ ગામના વલોણાં મારે મહીનાં વલોણાં, મહીડાં ઘૂમ્યાની ઘણી હામ છે; વા’લા. નંદલાલ૦ બાઈ મીરાં કે પ્રભુ ગિરધરનાં ગુણ; ચરણનમેં સુખ શ્યામ છે; વા’લા. નંદલાલ૦
Roman transliteration (IAST)
Automatic transliteration.
naṃdalāla nahi re āvuṃ ke ghera kāma che; tulasīnī māl̤āmāṃ śyāma che; vā’lā. naṃdalāla0 vṛṃdā te vanane māraga jātāṃ; rādhā gorīne kāna śyāma che, vā’lā. naṃdalāla0 vṛṃdā te vanamāṃ rāsa racyo che; sahastra gopī ne eka kahāna che re; vā’lā. naṃdalāla0
vṛṃdā te vanane māraga jātāṃ, dāṇa āpyānī ghaṇī hāma che; vā’lā. naṃdalāla0 vṛṃdā te vananī kuṃjagalīmāṃ; gheraghera gopīonāṃ ṭhāma che re; vā’lā. naṃdalāla0 āṇī tīre gaṃgā vā’lā pelī tīre jamunā; vacamāṃ gokul̤iyuṃ gāma che; vā’lā. naṃdalāla0 gāmanā valoṇāṃ māre mahīnāṃ valoṇāṃ, mahīḍāṃ ghūmyānī ghaṇī hāma che; vā’lā. naṃdalāla0 bāī mīrāṃ ke prabhu giradharanāṃ guṇa; caraṇanameṃ sukha śyāma che; vā’lā. naṃdalāla0
How to use this page
Tap Kirtan for large text that keeps the screen awake. Press Start to scroll while you sing; touch the screen to pause.
Tap Aa to change the text size and line spacing, or to show both, lyrics only or translation only. Your choice is remembered.
Under Read in, pick a script to read the same text in Devanagari, Bengali, Tamil, Telugu and more.
Compare shows the lyrics side by side in two scripts, such as Devanagari and Roman, verse by verse. Choose any script or a translation for each column; on songs and prayers, Show meaning adds the meaning under each verse.
Tap Save to keep this page under Your songs on the home page. Pages you open appear there too, on this device only.
Share sends a link to this page. PDF makes a clean sheet without menus, to save or print.
At the end, Previous and Next take you through the list in order.
Text: Gujarati Wikisource: નંદલાલ નહિ રે આવું (Wikisource contributors (see the page history)),CC BY-SA 4.0, retrieved 2026-11-08. Other scripts and the Roman transliteration are generated automatically.
Sanatan Bhakt · sanatanbhakt.com/prayers/bhajan/gu-namdalaala-nahi-re-aavum.html