નિરખને ગગનમાં કોણ ઘૂમી રહ્યો

Auto-scrollSpeed 3

Touch the screen or press any key to pause.

Reading settings

Text size
Show
Layout (wide screens)
Line spacing
  1. નીરખને ગગનમાં કોણ ઘૂમી રહ્યો, તે જ હું તે જ હું શબ્દ બોલે શ્યામના ચરણમાં ઈચ્છું છું મરણ અહીંયા કો નથી કૃષ્ણ તોલે. ની૦ શ્યામ શોભા ઘણી, બુદ્ધિ ના શકે કળી, અનંત ઓચ્છવમાં પંથ ભૂલી જડ ને ચૈતન્ય રસ કરી જાણવો, પકડી પ્રેમે સજીવન મૂળી. ની૦ નીરખને ગગનમાં કોણ ઘૂમી રહ્યો, તે જ હું તે જ હું શબ્દ બોલે શ્યામના ચરણમાં ઈચ્છું છું મરણ, અહીંયા કો નથી કૃષ્ણ તોલે. ની૦ શ્યામ શોભા ઘણી, બુદ્ધિ ના શકે કળી, અનંત ઓચ્છવમાં પંથ ભૂલી જડ ને ચૈતન્ય રસ કરી જાણવો, પકડી પ્રેમે સજીવન મૂળી. ની૦ ઝળહળ જ્યોત ઉદ્યોગ રવિકોટમાં, હેમની કોર જ્યાં નીસરે તોલે સચ્ચિદાનંદ આનંદ-ક્રીડા કરે, સોનાના પારણા માંહી ઝૂલે. ની૦ બત્તી વિણ, તેલ વિણ, સૂર્ય વિણ જો વળી, અચળ ઝળકે સદા અનળ દીવો નેત્ર વિણ નીરખવો, રૂપ વિણ પરખવો, વણજિહ્વાએ રસ સરસ પીવો. ની૦ અકળ અવિનાશી એ, નવ જ જાયે કળ્યો, અરધ-ઊરધની માંહે મહાલે નરસૈંયાનો સ્વામી સકળ વ્યાપી રહ્યો, પ્રેમના તંતમાં સંત ઝાલે. ની૦

Roman transliteration (IAST)

Automatic transliteration.

  1. nīrakhane gaganamāṃ koṇa ghūmī rahyo, te ja huṃ te ja huṃ śabda bole śyāmanā caraṇamāṃ īcchuṃ chuṃ maraṇa ahīṃyā ko nathī kṛṣṇa tole. nī0 śyāma śobhā ghaṇī, buddhi nā śake kal̤ī, anaṃta occhavamāṃ paṃtha bhūlī jaḍa ne caitanya rasa karī jāṇavo, pakaḍī preme sajīvana mūl̤ī. nī0 nīrakhane gaganamāṃ koṇa ghūmī rahyo, te ja huṃ te ja huṃ śabda bole śyāmanā caraṇamāṃ īcchuṃ chuṃ maraṇa, ahīṃyā ko nathī kṛṣṇa tole. nī0 śyāma śobhā ghaṇī, buddhi nā śake kal̤ī, anaṃta occhavamāṃ paṃtha bhūlī jaḍa ne caitanya rasa karī jāṇavo, pakaḍī preme sajīvana mūl̤ī. nī0 jhal̤ahal̤a jyota udyoga ravikoṭamāṃ, hemanī kora jyāṃ nīsare tole saccidānaṃda ānaṃda-krīḍā kare, sonānā pāraṇā māṃhī jhūle. nī0 battī viṇa, tela viṇa, sūrya viṇa jo val̤ī, acal̤a jhal̤ake sadā anal̤a dīvo netra viṇa nīrakhavo, rūpa viṇa parakhavo, vaṇajihvāe rasa sarasa pīvo. nī0 akal̤a avināśī e, nava ja jāye kal̤yo, aradha-ūradhanī māṃhe mahāle narasaiṃyāno svāmī sakal̤a vyāpī rahyo, premanā taṃtamāṃ saṃta jhāle. nī0

How to use this page
  1. Tap Kirtan for large text that keeps the screen awake. Press Start to scroll while you sing; touch the screen to pause.

  2. Tap Aa to change the text size and line spacing, or to show both, lyrics only or translation only. Your choice is remembered.

  3. Under Read in, pick a script to read the same text in Devanagari, Bengali, Tamil, Telugu and more.

  4. Compare shows the lyrics side by side in two scripts, such as Devanagari and Roman, verse by verse. Choose any script or a translation for each column; on songs and prayers, Show meaning adds the meaning under each verse.

  5. Tap Save to keep this page under Your songs on the home page. Pages you open appear there too, on this device only.

  6. Share sends a link to this page. PDF makes a clean sheet without menus, to save or print.

  7. At the end, Previous and Next take you through the list in order.

All tips

Text: Gujarati Wikisource: નિરખને ગગનમાં કોણ ઘૂમી રહ્યો (Wikisource contributors (see the page history)),CC BY-SA 4.0, retrieved 2026-10-26. Other scripts and the Roman transliteration are generated automatically.