અસલી જે સંત હોય તે

Auto-scrollSpeed 3

Touch the screen or press any key to pause.

Reading settings

Text size
Show
Layout (wide screens)
Line spacing
  1. અસલી જે સંત હોય તે ચળે નહીં કોઈ દિ કપટ નહીં મન માંહ્ય જી, ગુરુજીના વચનોને પરિપૂર્ણ સમજે પ્રજ્ઞી પુરુષ કહેવાય જી. દેહ રે મૂકે પણ વચન તૂટે નહીં ને ગુરુજીના વેચાયે વેચાય જી બ્રહ્માદિક આવી જેના પારખાં રે લેવે તોયે આ મરજીવા જીવી જાય જી ... અસલી જે સંત અમરીયા બની જે નિતનિત ખેલે રે મરવું તો આળપંપાળ જી ત્રિવિધિનાં તાપમાં જગત બળે છે પણ એને લાગે નહીં જરી જોને ઝાળ રે ... અસલી સંત. જીવનમરણની ફેર્યું જેણે ટાળ્યું ને લાભ ને હાનિ મટી જાય જી, આશા ને તૃષ્ણા જેને એકે નહીં ઉરમાં ભક્ત પરમ એ કહેવાય જી ... અસલી સંત મનથી રે રાજી તમે એમ જ રહેજો તો રીઝે સદા નકળંક રાયજી ગંગાસતી એમ બોલિયા રે પાનબાઈ અસલી રે સંત ઈ ગણાય જી ... અસલી જે સંત

Roman transliteration (IAST)

Automatic transliteration.

  1. asalī je saṃta hoya te cal̤e nahīṃ koī di kapaṭa nahīṃ mana māṃhya jī, gurujīnā vacanone paripūrṇa samaje prajñī puruṣa kahevāya jī. deha re mūke paṇa vacana tūṭe nahīṃ ne gurujīnā vecāye vecāya jī brahmādika āvī jenā pārakhāṃ re leve toye ā marajīvā jīvī jāya jī ... asalī je saṃta amarīyā banī je nitanita khele re maravuṃ to āl̤apaṃpāl̤a jī trividhināṃ tāpamāṃ jagata bal̤e che paṇa ene lāge nahīṃ jarī jone jhāl̤a re ... asalī saṃta. jīvanamaraṇanī pheryuṃ jeṇe ṭāl̤yuṃ ne lābha ne hāni maṭī jāya jī, āśā ne tṛṣṇā jene eke nahīṃ uramāṃ bhakta parama e kahevāya jī ... asalī saṃta manathī re rājī tame ema ja rahejo to rījhe sadā nakal̤aṃka rāyajī gaṃgāsatī ema boliyā re pānabāī asalī re saṃta ī gaṇāya jī ... asalī je saṃta

How to use this page
  1. Tap Kirtan for large text that keeps the screen awake. Press Start to scroll while you sing; touch the screen to pause.

  2. Tap Aa to change the text size and line spacing, or to show both, lyrics only or translation only. Your choice is remembered.

  3. Under Read in, pick a script to read the same text in Devanagari, Bengali, Tamil, Telugu and more.

  4. Compare shows the lyrics side by side in two scripts, such as Devanagari and Roman, verse by verse. Choose any script or a translation for each column; on songs and prayers, Show meaning adds the meaning under each verse.

  5. Tap Save to keep this page under Your songs on the home page. Pages you open appear there too, on this device only.

  6. Share sends a link to this page. PDF makes a clean sheet without menus, to save or print.

  7. At the end, Previous and Next take you through the list in order.

All tips

Text: Gujarati Wikisource: અસલી જે સંત હોય તે (Wikisource contributors (see the page history)),CC BY-SA 4.0, retrieved 2026-11-08. Other scripts and the Roman transliteration are generated automatically.