જાગો રે જશોદાના જાયા

Auto-scrollSpeed 3

Touch the screen or press any key to pause.

Reading settings

Text size
Show
Layout (wide screens)
Line spacing
  1. જાગોરે જશોદાના જીવન, વહાણેલાં રે વાયાં‚ તમારે ઓશીકે, મારાં ચીર તો ચંપાયા… જાગોરે. ટેક પાસું રે મરડો તો વહાલા ! ચીર લીઉરે તાણી‚ સરખી સમણી સૈયરો સાથે, જાવું છે પાણી. જાગો. પંખીડા બોલે રે વહાલા ! રજની રહી થોડી‚ સેજલડીથી ઉઠો વહાલા ! આળસડાં મોડી. જાગો. સાદડી પાડું તો વહાલા લોકડીઆં જાગે‚ અંગુઠો મરડું તો પગના ઘૂધરા ગાજે. જાગો. સાસુડી જાગેરે વેરણ‚ નણદી જાગે‚ ઓ પેલી રે પાડોસણ ઘેર, વલોણું વાજે. જાગો. જેને જેવો ભાવ હોયે તેને, તેવુંરે થાએ‚ નરસૈયાચા સ્વામી વિના રખે, વાહાણલું વાએ. જાગો.

  2. જાગો ને જશોદાના જાયા ! વ્હાણલાં રે વાયા‚

  3. તમારે ઓશીકડે મારાં ચીર તો ચંપાયા… જાગો ને જશોદાના જાયા ! વ્હાણલાં રે વાયા…

  4. પાસું રે મરડો તો વા’લા ! ચીર લઉં હું તાણી રે‚ સરખી રે સૈયરું સાથે જાવું છે પાણી રે… જાગો ને જશોદાના જાયા ! વ્હાણલાં રે વાયા…

  5. પંખીડા બોલે રે વા’લા ! રજની રહી થોડી રે‚ સેજલડીથી ઊઠો વા’લા ! આળસડાં મરોડી રે… જાગો ને જશોદાના જાયા ! વ્હાણલાં રે વાયા…

  6. તું ને સાદ રે પાડું તો વા’લા ! સૂતાં લોકું જાગે રે‚ અંગુઠો મરડું તો મારા દલડામાં દાઝે… જાગો ને જશોદાના જાયા ! વ્હાણલાં રે વાયા…

  7. સાસુડી હઠીલી વેરણ‚ નણદી મારી જાગે રે‚ પેલી રે પાડોશણ ઘેરે વલોણું ગાજે… જાગો ને જશોદાના જાયા ! વ્હાણલાં રે વાયા…

  8. જેને જેવો ભાવ હોયે‚ તેને તેવું થાવે રે‚ નરસૈયાના સ્વામી વિના વ્હાણલું ના વાયે… જાગો ને જશોદાના જાયા ! વ્હાણલાં રે વાયા…

Roman transliteration (IAST)

Automatic transliteration.

  1. jāgore jaśodānā jīvana, vahāṇelāṃ re vāyāṃ‚ tamāre ośīke, mārāṃ cīra to caṃpāyā… jāgore. ṭeka pāsuṃ re maraḍo to vahālā ! cīra līure tāṇī‚ sarakhī samaṇī saiyaro sāthe, jāvuṃ che pāṇī. jāgo. paṃkhīḍā bole re vahālā ! rajanī rahī thoḍī‚ sejalaḍīthī uṭho vahālā ! āl̤asaḍāṃ moḍī. jāgo. sādaḍī pāḍuṃ to vahālā lokaḍīāṃ jāge‚ aṃguṭho maraḍuṃ to paganā ghūdharā gāje. jāgo. sāsuḍī jāgere veraṇa‚ naṇadī jāge‚ o pelī re pāḍosaṇa ghera, valoṇuṃ vāje. jāgo. jene jevo bhāva hoye tene, tevuṃre thāe‚ narasaiyācā svāmī vinā rakhe, vāhāṇaluṃ vāe. jāgo.

  2. jāgo ne jaśodānā jāyā ! vhāṇalāṃ re vāyā‚

  3. tamāre ośīkaḍe mārāṃ cīra to caṃpāyā… jāgo ne jaśodānā jāyā ! vhāṇalāṃ re vāyā…

  4. pāsuṃ re maraḍo to vā’lā ! cīra lauṃ huṃ tāṇī re‚ sarakhī re saiyaruṃ sāthe jāvuṃ che pāṇī re… jāgo ne jaśodānā jāyā ! vhāṇalāṃ re vāyā…

  5. paṃkhīḍā bole re vā’lā ! rajanī rahī thoḍī re‚ sejalaḍīthī ūṭho vā’lā ! āl̤asaḍāṃ maroḍī re… jāgo ne jaśodānā jāyā ! vhāṇalāṃ re vāyā…

  6. tuṃ ne sāda re pāḍuṃ to vā’lā ! sūtāṃ lokuṃ jāge re‚ aṃguṭho maraḍuṃ to mārā dalaḍāmāṃ dājhe… jāgo ne jaśodānā jāyā ! vhāṇalāṃ re vāyā…

  7. sāsuḍī haṭhīlī veraṇa‚ naṇadī mārī jāge re‚ pelī re pāḍośaṇa ghere valoṇuṃ gāje… jāgo ne jaśodānā jāyā ! vhāṇalāṃ re vāyā…

  8. jene jevo bhāva hoye‚ tene tevuṃ thāve re‚ narasaiyānā svāmī vinā vhāṇaluṃ nā vāye… jāgo ne jaśodānā jāyā ! vhāṇalāṃ re vāyā…

How to use this page
  1. Tap Kirtan for large text that keeps the screen awake. Press Start to scroll while you sing; touch the screen to pause.

  2. Tap Aa to change the text size and line spacing, or to show both, lyrics only or translation only. Your choice is remembered.

  3. Under Read in, pick a script to read the same text in Devanagari, Bengali, Tamil, Telugu and more.

  4. Compare shows the lyrics side by side in two scripts, such as Devanagari and Roman, verse by verse. Choose any script or a translation for each column; on songs and prayers, Show meaning adds the meaning under each verse.

  5. Tap Save to keep this page under Your songs on the home page. Pages you open appear there too, on this device only.

  6. Share sends a link to this page. PDF makes a clean sheet without menus, to save or print.

  7. At the end, Previous and Next take you through the list in order.

All tips

Text: Gujarati Wikisource: જાગો રે જશોદાના જાયા (Wikisource contributors (see the page history)),CC BY-SA 4.0, retrieved 2026-10-26. Other scripts and the Roman transliteration are generated automatically.