પ્રાણ થકી મને વૈષ્ણવ વ્હાલા

Auto-scrollSpeed 3

Touch the screen or press any key to pause.

Reading settings

Text size
Show
Layout (wide screens)
Line spacing
  1. પ્રાણ થકી મને વૈષ્ણવ વાહાલા, હરનિશ એને ગાઉં રે, તપતીરથ વૈકુંઠ પદ મૂકી, મારા ભક્ત બોલાવે ત્યાં જાઉં રે— પ્રા. ૧.

  2. અંબરીષ રાજા મુને અતિઘણો વહાલો, દુવાર્સાએ મન ભંગ કીધું રે, મેં મારૂં ભિમાન તજીને, ચક્ર દર્શન લીધો રે— પ્રા. ૨.

  3. ગજને કારણ પાળો રે ધાયો, સંતોની કરવા સાર રે. ઊંચનીચ હું તો કાંઈ નવ જાણું, મને ભજે તે મારા રે.— પ્રા. ૩.

  4. લક્ષ્મીજી અર્ધાંગના મારી, પણ મારા સંતની દાસીરે; અડસઠ તીરથ મારા સંતને ચરણે, કોટિ ગંગા કોટિ કાશીરે. .— પ્રા. ૪.

  5. સંત ચાલે ત્યાં હું આગળ ચાલું, ને સંત સૂએ તો હું જાગું રે; મારા સંતની નિંદા કરે તેની, જીહ્‌વા સદ્યજ કાપું રે. — પ્રા. ૫

  6. મારારે બંધ્યા વૈષ્ણવ છોડે, વૈષ્ણવે માંધ્યા મે નવ છૂટે રે, એકવાર વૈષ્ણવ મને બાંધે તો, તે બંધન મેં નવ તૂટે રે.— પ્રા. ૬.

  7. બેસી ગાય ત્યાં હું ઊભો સાંભળું, ઊભા ગાય ત્યાં હું નાચું રે હુંતો વૈષ્ણવથી ક્ષણ નહીં અળગો, ભણે નરસૈંયો સાચું રે.— પ્રા. ૭.

Roman transliteration (IAST)

Automatic transliteration.

  1. prāṇa thakī mane vaiṣṇava vāhālā, haraniśa ene gāuṃ re, tapatīratha vaikuṃṭha pada mūkī, mārā bhakta bolāve tyāṃ jāuṃ re— prā. 1.

  2. aṃbarīṣa rājā mune atighaṇo vahālo, duvārsāe mana bhaṃga kīdhuṃ re, meṃ mārūṃ bhimāna tajīne, cakra darśana līdho re— prā. 2.

  3. gajane kāraṇa pāl̤o re dhāyo, saṃtonī karavā sāra re. ūṃcanīca huṃ to kāṃī nava jāṇuṃ, mane bhaje te mārā re.— prā. 3.

  4. lakṣmījī ardhāṃganā mārī, paṇa mārā saṃtanī dāsīre; aḍasaṭha tīratha mārā saṃtane caraṇe, koṭi gaṃgā koṭi kāśīre. .— prā. 4.

  5. saṃta cāle tyāṃ huṃ āgal̤a cāluṃ, ne saṃta sūe to huṃ jāguṃ re; mārā saṃtanī niṃdā kare tenī, jīhvā sadyaja kāpuṃ re. — prā. 5

  6. mārāre baṃdhyā vaiṣṇava choḍe, vaiṣṇave māṃdhyā me nava chūṭe re, ekavāra vaiṣṇava mane bāṃdhe to, te baṃdhana meṃ nava tūṭe re.— prā. 6.

  7. besī gāya tyāṃ huṃ ūbho sāṃbhal̤uṃ, ūbhā gāya tyāṃ huṃ nācuṃ re huṃto vaiṣṇavathī kṣaṇa nahīṃ al̤ago, bhaṇe narasaiṃyo sācuṃ re.— prā. 7.

How to use this page
  1. Tap Kirtan for large text that keeps the screen awake. Press Start to scroll while you sing; touch the screen to pause.

  2. Tap Aa to change the text size and line spacing, or to show both, lyrics only or translation only. Your choice is remembered.

  3. Under Read in, pick a script to read the same text in Devanagari, Bengali, Tamil, Telugu and more.

  4. Compare shows the lyrics side by side in two scripts, such as Devanagari and Roman, verse by verse. Choose any script or a translation for each column; on songs and prayers, Show meaning adds the meaning under each verse.

  5. Tap Save to keep this page under Your songs on the home page. Pages you open appear there too, on this device only.

  6. Share sends a link to this page. PDF makes a clean sheet without menus, to save or print.

  7. At the end, Previous and Next take you through the list in order.

All tips

Text: Gujarati Wikisource: પ્રાણ થકી મને વૈષ્ણવ વ્હાલા (Wikisource contributors (see the page history)),CC BY-SA 4.0, retrieved 2026-10-26. Other scripts and the Roman transliteration are generated automatically.