જે ગમે જગત ગુરુ દેવ જગદીશને

Auto-scrollSpeed 3

Touch the screen or press any key to pause.

Reading settings

Text size
Show
Layout (wide screens)
Line spacing
  1. જે ગમે જગત ગુરુ દેવ જગદીશને, તે તણો ખરખરો ફોક કરવો; આપણો ચિંતવ્યો અર્થ કંઇ નવ સરે, ઊગરે એક ઉદ્વેગ ધરવો. ટેક હું કરું, હું કરું, એ જ અજ્ઞાનતા, શકટનો ભાર જેમ શ્વાન તાણે; સૃષ્ટિ મંડાણ છે સર્વ એણીપેરે, જોગી જોગેશ્વરા કોઇક જાણે. જે. નીપજે નરથી તો કોઇ ના રહે દુઃખી, શત્રુ મારીને સૌ મિત્ર રાખે; રાય ને રંક કોઇ, દૃષ્ટે આવે નહિ, ભવનપર ભવનપર છત્ર દાખે. જે. ઋતુ લતા પત્ર ફળ, ફૂલ આપે યથા, માનવી મૂર્ખ મન વ્યર્થ શોચે; જેહના ભાગ્યમાં જે સમે જે લખ્યું, તેહને તે સમે તે જ પોહોંચે. જે. ગ્રંથ ગરબડ કરી, વાત ન કરી ખરી, જેહને જે ગમે તેને પૂજે; મન કર્મ વચનથી, આપ માની લહે, સત્ય છે એ જ મન એમ સુઝે. જે. સૂખ સંસારિ મિથ્યા કરી માનજો, કૃષ્ણ વિના બીજું સર્વ કાચું; જુગલ કર જોડી કરી, નરસૈંયો એમ કહે, જન્મ પ્રતિ જન્મ હરિને જ જાચું. જે

Roman transliteration (IAST)

Automatic transliteration.

  1. je game jagata guru deva jagadīśane, te taṇo kharakharo phoka karavo; āpaṇo ciṃtavyo artha kaṃi nava sare, ūgare eka udvega dharavo. ṭeka huṃ karuṃ, huṃ karuṃ, e ja ajñānatā, śakaṭano bhāra jema śvāna tāṇe; sṛṣṭi maṃḍāṇa che sarva eṇīpere, jogī jogeśvarā koika jāṇe. je. nīpaje narathī to koi nā rahe duḥkhī, śatru mārīne sau mitra rākhe; rāya ne raṃka koi, dṛṣṭe āve nahi, bhavanapara bhavanapara chatra dākhe. je. ṛtu latā patra phal̤a, phūla āpe yathā, mānavī mūrkha mana vyartha śoce; jehanā bhāgyamāṃ je same je lakhyuṃ, tehane te same te ja pohoṃce. je. graṃtha garabaḍa karī, vāta na karī kharī, jehane je game tene pūje; mana karma vacanathī, āpa mānī lahe, satya che e ja mana ema sujhe. je. sūkha saṃsāri mithyā karī mānajo, kṛṣṇa vinā bījuṃ sarva kācuṃ; jugala kara joḍī karī, narasaiṃyo ema kahe, janma prati janma harine ja jācuṃ. je

How to use this page
  1. Tap Kirtan for large text that keeps the screen awake. Press Start to scroll while you sing; touch the screen to pause.

  2. Tap Aa to change the text size and line spacing, or to show both, lyrics only or translation only. Your choice is remembered.

  3. Under Read in, pick a script to read the same text in Devanagari, Bengali, Tamil, Telugu and more.

  4. Compare shows the lyrics side by side in two scripts, such as Devanagari and Roman, verse by verse. Choose any script or a translation for each column; on songs and prayers, Show meaning adds the meaning under each verse.

  5. Tap Save to keep this page under Your songs on the home page. Pages you open appear there too, on this device only.

  6. Share sends a link to this page. PDF makes a clean sheet without menus, to save or print.

  7. At the end, Previous and Next take you through the list in order.

All tips

Text: Gujarati Wikisource: જે ગમે જગત ગુરુ દેવ જગદીશને (Wikisource contributors (see the page history)),CC BY-SA 4.0, retrieved 2026-10-26. Other scripts and the Roman transliteration are generated automatically.