ઊંચી મેડી તે મારા સંતની રે
ઊંચી મેડી તે મારા સંતની રે, મેં તો મા’લી ન જાણી રામ.. હો રામ.. ઊંચી મેડી તે મારા સંતની રે, મેં તો મા’લી ન જાણી રામ.. અમને તે તેડાં શીદ મોક્લ્યાં, કે મારો પીંડ છે કાચો રામ, મોંઘા મૂલની મારી ચુંદડી, મેં તો મા’લી ન જાણી રામ.. હો રામ.. ઊંચી મેડી તે મારા સંતની રે…. અડધાં પેહર્યાં અડધાં પાથર્યાં, અડધાં ઉપર ઓઢાડ્યાં રામ ચારે છેડે ચારે જણાં, તોયે ડગમગ થાયે રામ.. હો રામ.. ઊંચી મેડી તે મારા સંતની રે…. નથી તરાપો, નથી તુંબરા, નથી ઉતર્યાનો આરો રામ નરસિંહ મહેતાના સ્વામી શામળા, પ્રભુ પાર ઉતારો રામ.. હો રામ.. ઊંચી મેડી તે મારા સંતની રે….
Roman transliteration (IAST)
Automatic transliteration.
ūṃcī meḍī te mārā saṃtanī re, meṃ to mā’lī na jāṇī rāma.. ho rāma.. ūṃcī meḍī te mārā saṃtanī re, meṃ to mā’lī na jāṇī rāma.. amane te teḍāṃ śīda moklyāṃ, ke māro pīṃḍa che kāco rāma, moṃghā mūlanī mārī cuṃdaḍī, meṃ to mā’lī na jāṇī rāma.. ho rāma.. ūṃcī meḍī te mārā saṃtanī re…. aḍadhāṃ peharyāṃ aḍadhāṃ pātharyāṃ, aḍadhāṃ upara oḍhāḍyāṃ rāma cāre cheḍe cāre jaṇāṃ, toye ḍagamaga thāye rāma.. ho rāma.. ūṃcī meḍī te mārā saṃtanī re…. nathī tarāpo, nathī tuṃbarā, nathī utaryāno āro rāma narasiṃha mahetānā svāmī śāmal̤ā, prabhu pāra utāro rāma.. ho rāma.. ūṃcī meḍī te mārā saṃtanī re….
How to use this page
Tap Kirtan for large text that keeps the screen awake. Press Start to scroll while you sing; touch the screen to pause.
Tap Aa to change the text size and line spacing, or to show both, lyrics only or translation only. Your choice is remembered.
Under Read in, pick a script to read the same text in Devanagari, Bengali, Tamil, Telugu and more.
Compare shows the lyrics side by side in two scripts, such as Devanagari and Roman, verse by verse. Choose any script or a translation for each column; on songs and prayers, Show meaning adds the meaning under each verse.
Tap Save to keep this page under Your songs on the home page. Pages you open appear there too, on this device only.
Share sends a link to this page. PDF makes a clean sheet without menus, to save or print.
At the end, Previous and Next take you through the list in order.
Text: Gujarati Wikisource: ઊંચી મેડી તે મારા સંતની રે (Wikisource contributors (see the page history)),CC BY-SA 4.0, retrieved 2026-10-26. Other scripts and the Roman transliteration are generated automatically.
Sanatan Bhakt · sanatanbhakt.com/prayers/bhajan/gu-uumchii-medii-te-maaraa-samtanii-re.html